logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

GOGA MAHARAJ USTAV 2025

જય શ્રી ગોગા મહારાજ 🙏
તા ૨૦/૦૪/૨૦૨૫ રોજ યોજેલ શ્રી ગોગા મહારાજના પાટોત્સવના ભોજન (પ્રસાદ) ના પાસ આવતી કાલ તા.૦૧/
૦૪/૨૦૨૫ થી બ્લોક પ્રતિનિધિ દ્વારા વિતરણ કરવામાં આવશે. ભોજન (પ્રસાદ) ના એક પાસ ની કિંમત રૂ.૫૦/- રાખવમાં આવી છે અને આ સિવાય આપની સ્વેરછાએ ગોગા મહારાજના પાટોત્સવ માટે યથાશક્તિ દાન/ડોનેશન આપવા માટે નમ્ર અપીલ કરવામાં આવે છે.

191
19796 views

Comment