જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકી હુમલા સંદર્ભે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીની અધ્યક્ષતામાં મળેલી *કેબિનેટ કમિટી ઑન સિક્યોરિટી (CCS)ની બેઠકમાં પાકિસ્તાનને લઈ કડક નિર્ણયો કરવામાં આવ્યા.*
✅ ભારતમાં પાકિસ્તાની દૂતાવાસ બંધ કરાશે.
✅ પાકિસ્તાનની સાથે સિંધુ જળ સંધિ પર રોક લગાવશે.
✅ દરેક પાકિસ્તાની નાગરિકના વિઝા રદ કરાશે.
✅ અટારી બોર્ડર પોસ્ટ બંધ, પરત ફરવા માટે 1 મે સુધીની સમય મર્યાદા.