આતંકી હુમલા બાદ મહેસાણા મા પૂતળા દહન
ગતરોજ પહેલગામ માં થયેલ આતંકવાદી હુમલામાં જે ગુજરાતીય મૃત્યુ પામેલ છે તે સંદર્ભે ભારત સરકાર અને ગુજરાત સરકાર એક્સન મોડમાં આવી છે અને ગુજરાત માં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થયેલ છે.
ગતરોજ મહેસાણા માં ઘણા હિન્દુ સંગઠન દ્વારા વિરોધ પ્રદર્શન કર્યું હતું જે પૈકી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને અખિલ ભારતીય વિધાર્થી પરિષદ દ્વારા તોરણવાળી ચોક ખાતે પૂતળા દહન કરીને વિરોધ પ્રદર્શન અને તે પણ મૃત્યુ પામેલ છે તેને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.
જેમાં બજરંગ દળના સંયોજક શ્રી ધાર્મિકભાઈ ના જણાવ્યા અનુસાર આ બહુ મોટી ઘટના થઈ છે થોડા સમય પહેલા પણ બંગાળ ની ઘટના બની છે અને અત્યારે આ તો સરકારને વિનંતી છે કે આ અંગે ઉચ્ચ એક્સન લેશો તેવી આશા છે.