મેહસાણા & કલોલ ના ગૌ રક્ષકો દ્વારા નાગોર થી મહારાષ્ટ્ર જતી કતલખાનાની ગાડી પકડી પાડવામાં આવી
ગૌ રક્ષા દળ મેહસાણા
ગઈ કાલે રાત્રે 1 વાગે નાગોર થી મહારાષ્ટ્ર કતલ ખાને જતી ગાડી ઓ ને પાલાવાસણા ચોકડી નજીક બે pickup ડાલા માં 4 - 4 નંદી મહારાજ ને ક્રૂરતા પૂર્વક થીચા થીચ ભરી ને કતલ ખાને લઈ જવાતા હતા તેમા થી એક ગાડી મેહસાણા ના ગૌ રક્ષકો એવા હિમાંશુ ભાઈ શર્મા, પ્રતીક ભાઈ સુથાર ઉર્ફે ભૂરો, અર્જુન ભાઈ ઠાકોર અને અન્ય ગૌ રક્ષા કાર્યકર્તા એ ગાડી ને પકડીને મેહસાણા તાલુકા પોલીસે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.... બીજી ગાડી કલોલ ગૌ રક્ષા ટીમ એ પકડીને કલોલ તાલુકા પોલીસે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે l...........