ખેડા જિલ્લાના સાંસદ પંકજભાઈ દેસાઈ દ્વારા જયા હુમલો થયો તે ખબર નહિં તે બાબત અભિપ્રાય કરવામાં આવ્યો
બોલો આ નડિયાદ ના ધારાસભ્ય ને ખબર નથી હુમલો ક્યા થયો છે.. ખરું હોં ભાઈ.... ક્યાં હુમલો થયો એ ખબર નથી, ને મિડિયા સમક્ષ આવી ગયા....
આ જગ્યાએ બીજા કોઈ પક્ષના નેતા થી આવું થયું હોત..તો ટીવી માં, સોશિયલ મીડિયામાં.. હાહાકાર મચાવ્યો હોત હોં..