ભગવાન પરશુરામના જન્મોત્સવ કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે સમસ્ત બ્રહ્મ સમાજ સંગઠન કઠલાલની બેઠક યોજવામાં આવી અને કમિટી દ્વારા કાર્યક્રમની રૂપરેખા નક્કી કરી કાર્યક્રમ ની તૈયારીઓ શરૂ કરવામાં આવી
ભગવાન પરશુરામના જન્મોત્સવ કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે સમસ્ત બ્રહ્મ સમાજ સંગઠન કઠલાલની બેઠક યોજવામાં આવી અને કમિટી દ્વારા કાર્યક્રમની રૂપરેખા નક્કી કરી કાર્યક્રમ ની તૈયારીઓ શરૂ કરવામાં આવી.🔱🚩