logo

દેવગઢ બારીયા તાલુકા ની પાનમ નદી અને ઉજ્વળ નદી માં ખનીજ માફિયા

દેવગઢ બારીયા તાલુકા ની પાનમ નદી અને ઉજ્વળ નદી માં ખનીજ માફિયા ઓ રાત્રે અને દિવસે કોય પરમિશન વગર ખેતરો માંથી રેતી ભરતા હોય છે અને જબર જસ્તી લોકોને ડરાવી ધમકાવી ને પણ રાત્રીના સમયે ભરતા હોય છે ઉચવlણ ભુવાલ રlતડિયા ચેનપૂર રામાં આબધા ગામોની વચ્ચે અ નલીગલી ખનન કરતા હોય છે

120
9907 views