મહેસાણા : ખેરાલુ નગર પાલિકા માટે શરમજનક ખાડો
આજ રોજ તારીખ 1 મે 2025 ગુરૂવાર ના ખેરાલુ નગર માં બનાવવામાં આવેલ નવીન રોડ પર પડ્યો ખાડો ખેરાલુ દૂધ શીત કેન્દ્ર થી બસ સ્ટેન્ડ રોડ વચ્ચે હાટડીયા પોલીસ ચોકી સામે ગરટ લાઈન માં ગાબડુ 5 મહીના રોડની હાલત કફોડી તો પછી 5 વર્ષ માં શું થશે રોડ ની હાલત આ પણ એક સવાલ છે તેના માટે જવાબદાર કોણ પાલિક કે પછી કોન્ટ્રાક્ટર