અમરેલીના એક મૌલાનાનું પાકિસ્તાન કનેક્શન!
અમરેલી જિલ્લાના ધારીના હિમખીમડીપરા વિસ્તારમાં આવેલ મદ્રાસાના મૌલાનાનું પાક
અમરેલીના એક મૌલાનાનું પાકિસ્તાન કનેક્શન!
અમરેલી જિલ્લાના ધારીના હિમખીમડીપરા વિસ્તારમાં આવેલ મદ્રાસાના મૌલાનાનું પાકિસ્તાન અને અફઘાનિસ્તાન કનેક્શન સામે આવ્યું છે.
મૌલાના મોહમદફઝલ અબ્દુલઅજીજ શેખ પાસે પોતાના મૂળ રહેઠાણ અંગેના કોઈ પુરાવા મળ્યા નથી અને તેના મોબાઈલ માંથી ‘પાકિસ્તાન’ અને ‘અફઘાનિસ્તાન’ના સોશ્યલ મીડિયામાં ગૃપ મળી આવ્યા છે.
સ્પેશ્યલ ઓપરેશન બ્રાન્ચ (SOG) ની ટીમ દ્વારા મોબાઈલ કબ્જે લઈ તપાસ શરૂ કરી છે.
સામાન્ય પૂછ પરછ દરમ્યાન મૌલાના, અમદાવાદ શહેરના જુહાપુરાનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
વધુ પૂછપરછ શરૂ કરાઇ છે!