logo

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામયી ઉપસ્થિતિમાં આજે છત્રાલ ખાતે મોટાબાર કડવા પાટીદાર સમાજ સુધારક મંડળ દ્વારા કેમ્પસનું નામકરણ તથા સમત્વ નેચરોપથી સેન્ટરનો ઉદઘાટન સમારોહ યોજાયો હતો.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામયી ઉપસ્થિતિમાં આજે છત્રાલ ખાતે મોટાબાર કડવા પાટીદાર સમાજ સુધારક મંડળ દ્વારા કેમ્પસનું નામકરણ તથા સમત્વ નેચરોપથી સેન્ટરનો ઉદઘાટન સમારોહ યોજાયો હતો.

મુખ્યમંત્રીશ્રીના વરદ્હસ્તે આ અવસરે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં દાતાશ્રીઓ તેમજ લોકસેવામાં નોંધપાત્ર યોગદાન આપનાર શ્રેષ્ઠીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે સંસ્થાની કામગીરીને બિરદાવવાની સાથોસાથ દીકરા-દીકરીઓના શિક્ષણને વેગ આપતી સરકારની યોજનાઓનો વધુને વધુ લાભ લેવા તેમજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતના નિર્માણ માટે આપેલ નવ સંકલ્પોને સાર્થક કરવા માટે સહભાગી બનવા માટે આહવાન કર્યું હતું.
રિપોર્ટર ભટ્ટ હરિકૃષ્ણ ગુજરાત.સુરત.ઓલપાડ

25
901 views