logo

પહેલગામ હુમલામાં આ*તંકીઓની મદદ કરનાર યુવકનું નદીમાં છલાંગ લગાવતા મો*ત! પોલીસે કર્યો વીડિયો જાહેર (જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લાના અહરબલ ક્ષેત્રમાંથી એક 23 વર્ષીય યુવક ઇમ્તિયાઝ અહમદ માગરેની લાશ નાળામાંથી મળી આવતા યુવકના પરિવારે સુરક્ષાદળો પર મો*તનો આક્ષેપ લગાવ્યો છે. પરંતુ માગરેએ જાતે જ નદીમાં કૂદીને પોતાનો જીવ ગુમાવ્યો હોવાના દાવા સાથે પોલીસે એક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં જોઇ શકાય છે કે એક યુવક નદીમાં છલાંગ લગાવી રહ્યો છે. હાલમાં આ વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે.)

પહેલગામ હુમલામાં આ*તંકીઓની મદદ કરનાર યુવકનું નદીમાં છલાંગ લગાવતા મો*ત! પોલીસે કર્યો વીડિયો જાહેર

(જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લાના અહરબલ ક્ષેત્રમાંથી એક 23 વર્ષીય યુવક ઇમ્તિયાઝ અહમદ માગરેની લાશ નાળામાંથી મળી આવતા યુવકના પરિવારે સુરક્ષાદળો પર મો*તનો આક્ષેપ લગાવ્યો છે. પરંતુ માગરેએ જાતે જ નદીમાં કૂદીને પોતાનો જીવ ગુમાવ્યો હોવાના દાવા સાથે પોલીસે એક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં જોઇ શકાય છે કે એક યુવક નદીમાં છલાંગ લગાવી રહ્યો છે. હાલમાં આ વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે.)

0
49 views