logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ઓલપાડ બાયપાસ બ્રિજ પર સ્ટ્રીટ પોલ અને લાઈટ ની રાહ જોતા ગ્રામજનો!

6th May 2025, ઓલપાડ.

૧૪ એપ્રિલ ૨૦૨૫ ના દિવસે ઓલપાડ બાયપાસ બ્રિજ નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને એ પછી વાહનચાલકો માટે આ બાયપાસ રોડ ખૂલ્લો મૂકવામાં આવ્યો હતો. બ્રિજ બનતા ની સાથે દિવસે અને રાત્રે અનેક અકસ્માતોના બનાવો બન્યા હતા જેમાં એક બાઈકસવાર નું મોત નીપજ્યું હતું. બાયપાસ રોડ ની બંને બાજુ પર આવેલ ડીવાઈડર પર સ્ટ્રીટ પોલ નાખવાં માટે ના ફાઉન્ડેશન અને વાયરીંગ માટે ના પાઇપ તો નાખ્યા છે પરંતુ સ્ટ્રીટ પોલ અને લાઈટ ક્યારે આવશે ? જેથી રાત્રે બનતા અકસ્માતો ના બનાવો ના બને .

107
13008 views

Comment