logo

ખેરાલુ નગર પાલિકા ની ગોર બેદરકારી પુર્વક ગટર-લાઇન નું કામ અધ્ધરતાલે ? જવાબદાર કોણ

ખેરાલુ: દૂધ શીતકેન્દ્ર થી ખેરાલુ બસ સ્ટેન્ડ રોડ પર આવેલ રબારીવાસ ની સામે નવીન રોડ બનાવવામાં આવેલ તે દરમ્યાન ગટર લાઈન નું પણ કામકાજ હાથધરવામાં આવેલ ત્યારબાદ ગટરનું કામ અધૂરુ મુકીને ચાલ્યા ગયેલ હોઈ ગટર ના ખાડા ને લીધે આસપાસ ના રહીશોને મુશ્કેલીઓ અનુભવાઈ રહી છે ખેરાલુ નગર ની જનતા અવાર નવાર આવી મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે

31
1697 views