logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

*GSTને લઈને સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદોઃ કરોડો ટેક્સપેયર્સને રાહત*


*GST અપીલ દાખલ કરવા માટે ફરજિયાત પ્રી ડિપોઝિટ (૧૦ ટકા)ની ચુકવણી ઈનપુટ ટેક્સ ક્રેડિટથી કરી શકાશે. અત્યાર સુધી તેને ખાલી રોકડથી ચુકવવાનો નિયમ હતો પણ હવે આ સ્થિતિ બદલાઈ ગઈ છે.*

157
982 views

Comment