logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

સત્યમેવ જયતે

-------------------------
*સવર્ણશાહી મિટાવો*
*લોકશાહી લાવો*
-------------------------
[29/05, 7:04 pm] 9825940859 भरत कातरीयाSC मूलनिवासी:

https://youtu.be/ADM6pMHm4Vs?si=dsM4SurmcBejxStb
શેર કરજો મિત્રો બધા ગ્રુપમાં



[29/05, 8:59 pm] KDM19NEWS:


ભારતીય સંવિધાન કોને સમાજ કહે છે

મતલબ
ડો. આંબેડકર કોને સમાજ કહે છે

નાગરિકો નો સમૂહ તમામ ભારતીયો ને ભારતીય સમાજ કહે છે

ST SC OBC MINORITIS GENERUL =100%આબાદી દેશ ની તે
નાગરિકો ની અભાવપૂર્ણ પરિસ્થિયોં આધારે કેટેગરી સમુદાય છે .

જે અભાવપૂર્ણ પરિસ્થિયોં અલગ અલગ 5 માપદંડો છે
તેમાં થી તમામ માપદંડ લાગુ પડે તે st
જેમાંથી 3માપદંડો લાગુ પડે તે sc
અને તે માંથી 2માપદંડ લાગુ પડે તે obc
અને તે માંથી 1 માપદંડ લાગુ પડે તે minoritis
અને 5 છેય માંથી એક પણ માપદંડ લાગુ ના પડે તે Generul

અને તે કેટેગરી સમુદાય ની આબાદીગત
દેશ ની સંપતિ વ્યવસ્થા માં પ્રતિનિધિત્વ ભાગીદારી સ્થાપિત કરવી સાચી લોકશાહી છે

ભારત માં હજુ લોકશાહી સ્થાપિત થઈ નથી કારણ કે

ભારતીય સમાજ હજુ બન્યો નથી

લોકશાહી ની જગ્યા એ જાતિવાદી આંતકવાદીઓ એ

સવર્ણશાહી શોષણશાહી Generul શાહી સ્થાપી દીધી છે .

અનામત નાશ કરો
પુના પેકટની પૈદાઇશ દલાલો અનામત નામે ચૂંટાઈ ને ભારતીય સમાજ બનવા દેતા નથી .

આરક્ષણ નહીં પ્રતિનિધિત્વ હોવું જોઈએ

જે દેશ ની તમામ સંપતિ વ્યવસ્થા માં તે સાચી લોકશાહી બાકી છે .

સુતરીયા સાંસદ સાહેબ ની સાંત્વના આપવા આવિયા
હર્ષ સંઘવી એ હાજરી આપવી જોઈએ

કિસન ભરવાડ ની હત્યા માં આવી શકતો હોય તો
આ જગ્યા એ કેમ ના આવે ?

કારણ કે જાતિવાદ આંતકવાદ નો ખાત્મો થઈ જાય તેથી ????

હિંદુત્વ અધર્મી જીવનશૈલી નો જાતિવાદ આંતકવાદ નથી દેખાતો ?

દસાડા ના MLA એ આપની સાથે વાત કરી તે કુનેહ યુક્ત હતી

જીગ્નેશ મેવાણી એ માંગણી ઓ રાખી તે પણ ગુમરાહી છે

તેની સાથે પરેશ ધાનાણી ની હાજરી ના હતી મતલબ સાફ છે

કાંગ્રેસ ભાજપા આપ એક છે

ST SC OBC MINORITIS =86%આબાદી સાથે

ધર્મવાદ
જાતિવાદ
પાર્ટીવાદ

નામે પીંખી ને સવર્ણશાહી મેનેજ થાય છે .


https://whatsapp.com/channel/0029Va4HyoHAO7RMweQYco44

KDM19NEWS
8000228633🇮🇳

137
1 comment
1083 views

Comment
  • Sunrise Denis Chakubhai

    સત્યમેવ જયતે