logo

રાજુલા માં pgvcl ના ધાંધિયા લોકો ગરમી માં લાઈટ વગર ત્રાહિમામ

હાલ કાલ જલ ગરમી થી લોકો આ સહ્ય બાફરાં થી ત્રાહિમામ છે ત્યારે રાજુલા માં લાઈટ જવા થી તોબા પોકારી ગયા છે
જયારે લોકો ફરિયાદ લાખવા કોલ કરી રહ્યા છે ત્યારે pgvcl ઓફિસે કોઈ ને કોલ ઉપાડવા ની ફુરસત નહિ ઘણી બધી વખત ટ્રાય કર્યા બાદ કોલ ઉપડે ત્યારે ઉધત ભર્યો જવાબ આપવા માં આવી રહ્યા છે complain લખવાં માટે કોઈ સ્ટાફ નથી
આ અંગે જરૂરી વ્યવસ્થા કરવા લોકો ની માંગણી છે પૈસા ઉંઘરવા તો સ્ટાફ બહારથી પણ આવી જાય છે તો આવી ફરિયાદ માટે કેમ નહિ??

216
5432 views