logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

** વિશ્વ પર્યાવરણ દિવસ **નિમિતે બાબેન ગામ માં વૃક્ષારોપણ કરવામાં આવ્યા.

આજ રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં આવેલ બાબેન ગામમાં 50 થી વધુ વૃક્ષો નું રોપણ કરવા આવ્યું
બારડોલી વિધાનસભાના ધારાસભ્ય શ્રી ઇશ્વરભાઇ પરમાર તથા સુરત જિલ્લા પંચાયતના માજી પ્રમુખ શ્રી ભાવેશભાઈ પટેલ બાબેન ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી ફાલ્ગુનીબેન પટેલ તથા ઉપસરપંચ શ્રી ભરતભાઈ પટેલ ગામ પંચાયતના તમામ સભ્યો તલાટી કમ મંત્રીશ્રી તેમજ આરોગ્ય કર્મચારી મામલદાર કચેરીના અધિકારી શ્રી આંગણવાડીના બહેનો તેમજ આશા વર્કર બહેનો અને ગામના આગેવાનો દ્વારા બાબેન ગામના રસ્તાની બાજુએ આશરે 50થી વધુ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યો
તેમજ આજરોજ બાબેન ગ્રામ પંચાયત ખાતે ગ્રામસભા નું આયોજન કરેલ હતું જેમાં બાબેન ગામના શ્રી ભાવેશભાઈ પટેલ જી એ ગામ ના લોકો પ્લાસ્ટિકનો નહિવત ઉપયોગ કરે તેવી ગામજનો ને સલાહ સુચન આપ્યા હતા.....

145
968 views

Comment