logo

Breaking News: અમદાવાદમાં ક્રેશ થયેલા વિમાનમાં પૂર્વ CM વિજય રુપાણી પણ હતા સવાર, દીકરી મળવા જઈ રહ્યા હતા

Breaking News: અમદાવાદમાં ક્રેશ થયેલા વિમાનમાં પૂર્વ CM વિજય રુપાણી પણ હતા સવાર, દીકરી મળવા જઈ રહ્યા હતા
અમદાવાદના મેઘાણીનગરમાં એર ઈન્ડિયાનું પેસેન્જર પ્લેન ક્રેશ થયુ છે. પ્લેન ક્રેશ થતા આસપાસના વિસ્તારમાં નાસભાગ મચી ગઈ છે. મળતી માહિતી પ્રમાણે આ પ્લેનમાં ગુજરાતના પૂર્વ CM વિજય રુપાણી હોવાની શક્યતા જણાવાઈ રહી છે.અમદાવાદના મેઘાણીનગરમાં એર ઈન્ડિયાનું પેસેન્જર પ્લેન ક્રેશ થયુ છે. પ્લેન ક્રેશ થતા આસપાસના વિસ્તારમાં નાસભાગ મચી ગઈ છે. મળતી માહિતી આ પ્લેનમાં ગુજરાતના પૂર્વ CM વિજય રુપાણી હોવાની આશંકા જતાવાઈ રહી હતી હવે પુષ્ટિ થઈ છે આ પૂર્વ CM વિજય રુપાણી દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં સવાર હતા.

35
1548 views