ભ્રષ્ટાચાર ની પોલ ખોલતો રોડ શહેરા તાલુકાના તરસંગ ને જોડતો રોડ ની કામગીરી પર સવાલો તાલુકાના કર્મચારીઓ દ્વારા કોન્ટ્રકટર મોટી રકમ આપીને ને ભ્રષ્ટાચાર આચરે છે
AIMA NEWS:- શહેરા વણકર રાજેશ તા.૧૬.૦૬.૨૦૨૫
શહેરા તાલુકાના ચિત્રિપુર થી તરસંગ ને જોડાતા રોડ ની ગુણવતા ને ધ્યાન માં રાખી ને સરકાર દ્વારા મોટી રકમ ના ટેન્ડરો આપતા હોય છે તો કોન્ટ્રકટર અને સરકારી બાબુ મોટા ગોટાળા કરી ને રોડ નું કામ હલકી કક્ષા નું કરીને એસ્ટીમેન્ટ પ્રમાણે કામ કરતા નથી હલચાલતા રોડ નું કામ જોતા એની ગુણવત્તા માં ફેર દેખાતા સ્થાનિક રજૂઆતો ને ધ્યાન માં રાખી ને તાપસ કરતા રોડની ચકાસણી દરમિયાન ગેરરીતિઓ દેખાતા સ્થાનિક લોકો રજુઆત કતાર સરકારી કર્મચારીઓ એ રજુઆત ના સાંભળતા સ્થાનિક રિપોર્ટર સ્થળ પરજતા સાઈડ સુપરવાઈઝર કે કોઈ સરકારી કર્મચારી હાજર ન રહેતા રોડની કામગીરી માં મસ મોટા ગોટાળા કરી ને બોગસ બીલો રજૂ કરીને સરકારી બાબુ ઑફિસમાં માં બેઠા મલાઈ ખાય છે ને આવા રોડ અમુક દિવસો માં ટુતિજય છે