logo

અમદાવાદની ફ્રી મોનસુન કામગીરી ઉપર સવાલ

અમદાવાદની ફ્રી મોનસુન કામગીરી ઉપર સવાલ વરસાદી પાણી ભરાઈ જવાથી પબ્લિકને હેરાનગતિ નોકરીયાત માણસને આવા જવા માટે બસ રીક્ષા ની સુવિધાઓ પણ પૂરી ન મળતા અને પાણી ભરાઈ જવાના કારણે પબ્લિકને હેરાનગરી થતા જનતા ત્રાહિમામ પોકારી ગઈ છે એએમસીના સરકારી કર્મચારીઓ અને કોર્પોરેટ ધારાસભ્યો ને મંત્રીઓ ખુલ્લી પોર વરસાદી પાણીએ ઉઘાડી કરી નાખી

ચાંદખેડા ગોદરેજ ગાર્ડન સિટી પાણી ભરાઈ જતા અને એમસીએ ખાડા જ્યાં ત્યાં ખોદેલા છે એના પુરાતા ઘણા અકસ્માતો થવાનો ભય તેની પબ્લિકમાં ગયો છે પીએમસીના માણસો ની બેદરકારીને કારણે કોઈ માણસનો ભોગ થશે તો કોણ જવાબદાર

107
1214 views