logo

વિશ્વ યોગ દિવસની ઉજવણી શ્રી વી.ડી. પટેલ શિક્ષણ સંકુલ ઉમતા ખાતે કરવામાં આવી.

મહેસાણા જિલ્લાના, વિસનગર તાલુકાના, ઉમતા ગામે આજ રોજ તારીખ ૨૧/૦૬/૨૦૨૫ ના રોજ શ્રી વી.ડી. પટેલ શિક્ષણ સંકુલ, ખાતે વિશ્વ યોગ દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી. વિશ્વ યોગ દિવસની અંદર શાળાના પ્રિન્સિપાલ ડી . મ. પટેલ, તેમજ શાળાના સ્ટાફ અને વિદ્યાર્થીઓ સમગ્ર વિશ્વ યોગ દિવસની ઉજવણી સાથે મળીને કરી.

45
5878 views