Gujrat News
*💫saXam News💫*
*કચ્છમાં ગ્રામપંચાયત ચૂંટણી માટે મતદાન શરૂ*
*288 મતદાન મથકોએ થશે મતદાન*
*સવારના 7 થી સાંજના 6 વાગ્યા સુધી થશે મતદાન*
*ગ્રામપંચાયતની ચૂંટણીમાં ભારે મતદાન થતું હોય છે*
*મતદાન બાદ 25 જૂને મતગણતરી યોજાશે*
https://x.com/saXamNews/status/1936602668392403366?t=KI8HYbUEHJxlnH8C8QvNuw&s=19