logo

* હાલોલ નગરપાલિકાની નવીન કામગીરી ગીધો માટે દેશની પ્રથમ ઓપન રેસ્ટોરશં


હાલોલમાં આકાર પામશે ગીધો માટે દેશની પ્રથમ ઓપન રેસ્ટોરશં હાલોલ નગરપાલિકા દ્વારા ₹15 લાખના ખર્ચે પાવાગઢની
તળેટી અને જાંબુડી વિસ્તારમાં ગીધની રેસ્ટોરાં બનાવાશે

* ગીધોની વસતી વધારવા માટે
હાલોલ નગરપાલિકા 20 મીટર
ઊંચો ટાવર ઊભો કરશે

* ઓપન રેસ્ટોરાંમાં ગીધ માટે
પાણી અને ખોરાકની વ્યવસ્થા
ઊભી કરાશે

23
1123 views