logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

સંવિધાન હત્યા દિવસ "25 June, 1975" ના વિરુદ્ધ પ્રદશૅન અંતગૅત

સંવિધાન હત્યા દિવસ

25 જૂન, 1975ના રોજ કોંગ્રેસ સરકારે દેશ પર કટોકટી લાદીને લોકતંત્ર અને બંધારણની હત્યા કરી. જે અંતર્ગત આણંદ ટાઉન હોલ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો
આ કાર્યક્રમમા સાંસદ શ્રી મિતેષભાઇ પટેલ, નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઇ સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઇ પટેલ, ધારાસભ્ય શ્રીયોગેશભાઇ પટેલ, ધારાસભ્ય શ્રી વિપુલભાઇ પટેલ, ધારાસભ્ય શ્રી ચિરાગભાઇ પટેલ, ધારાસભ્ય શ્રી કમલેશભાઈ પટેલ, જિલ્લા કલેકટર શ્રી પ્રવિણભાઇ ચૌધરી, નગરપાલિકા કમીશ્નર શ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી , સહિત ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ, કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા.

117
9693 views

Comment