logo

આવા રસ્તાઓ નો ક્યારે અંત આવસે : મુન્દ્રા નગરપાલિકા

કચ્છ મા મોટુ નામ ધરાવતુ ગામ એટલે મુન્દ્રા કેહવાય જેમા સૌથી મોટી company એટલે adani તેમ છતતા હજી સુથી એટલુ પછાત કેમ? કેમ કોઈ જાત ની સુવિધાઓ નથી રોડ રસ્તા મા કોઈ સુધારા વધારા નથી કોઈ સારી હોસ્પિટલ નથી
જે હોસ્પિટલો છે એમા કોઈ જાત ની સુવિધાઓ નથી પૈસા આપો તો સુવિધાઓ મળે છે બાકી આમ પબ્લિક તો હેરાનજ છે
મુન્દ્રા ને હવે તો નગરપાલિકા નો દારજો મળ્યો
છતતા મુન્દ્રા એ હજી સુધી કોઈ વિકાસ નથી કર્યો તો આમા કોનો ગુનો છે તન્ત્ર નો કે પછે જંતા નો? કેમ જંતા ચુપ છે કેમ કોઈ અવાજ નથી ઉઠાવ તુ સુ અવાજ તો ઉઠાવે છે પાણ એમનો અવાજ દબાવી દેવામા આવે છે? આ એક મોટ્ટો સવાલ છે : જાગો મુન્દ્રા વાસીયો પોતાનો હક્ક માંગો

106
1370 views