logo

પાલનપુર તાલુકા ના ચંડિસર ગામ માં ડીસા પાલનપુર હાઈવે પર દાંતીવાડા તરફ જતો રસ્તો છે ત્યાં થોડા વરસાદ માં પણ રોડ પર પાણી ભરાય જતા વાહનચાલકો ને નીકળવા માં બહુ જ તકલીફ પડી રહી છે..

પાલનપુર તાલુકા ના ચંડીસર ગામ માં ડીસા પાલનપુર હાઈવે પર જે ચંડીસર થી દાંતીવાડા જતો અંડર બ્રિજ ના વળાંક માં થોડો જ વરસાદ પડતાં અંડર બ્રિજ ની બાજુ માં પાણી ભરાઈ જાય છે ને બાજુ માં આવેલી ગટર લાઇન ની સાફ સફાઈ ના થતી હોવાથી વરસાદી પાણી થી ઉભરાઈ ને પાણી રોડ પર ભરાઈ જાય છે જેથી કરી ને વાહન ચાલકો ને ત્યાં થી નીકળતા માણસો ને ચાલી ને રોડ ક્રોસ કરવા માં બહુ જ મુશ્કેલી પડી રહી છે તો તંત્ર દ્વારા આ અંડર બ્રિજ પાસે તંત્ર તાત્કાલિક ધોરણે નિકાલ કરી વાહન ચાલકો ને માણસો મુશ્કેલી ના પડે ને વાહન ચાલક રોડ અકસ્માત નો ભોગ ના બને એ તંત્ર એ ધ્યાન માં લઈને જલ્દી થી આનું નિરાકરણ થાય એવી તંત્ર પાસે આશા રાખીએ છીએ..

અહેવાલ
બનાસકાંઠા
ભાનુ શ્રીમાળી

139
5725 views