logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

મહેસાણા : ખેરાલુ નગરપાલિકા વોર્ડ નંબર 4 ના રહીશો ની માંગણીઓ નો ધ્યાનપૂર્વક ઉકેલ ન લાવતા રહીશો માં રોષ

ખેરાલુ : શીતકેન્દ્ર રોડ થી ખેરાલુ બસ સ્ટેશન સુધી નવીન રોડ બનાવેલ છે જેમાં વોર્ડ નંબર 4 માં ધાર્મિક સ્થાન બહેલીમ મસ્જિદ આવેલ છે અને રહેઠાણ વિસ્તાર હોઈ નાના બાળકો સંધ્યા ટાઈમ મદ્રેસામાં પઢવા જાય છે તે દરમ્યાન મેઈન રોડ હોવાથી વાહનવ્યવહાર ની અવર-જવર ખૂબજ પ્રમાણ માં હોવાથી આસપાસ ના રહીશોએ ખેરાલુ
પાલિકા ને બમ્પ બનાવવા અનેક મૌખિક રજુઆતો કરતા કોઈ સંતોષકારક જવાબ મળતા તા:06/06/2025 શુક્રવાર ના રોજ માન્ય શ્રી ચિફ ઓફિસર સાહેબ ભરતભાઈ વ્યાસ ને આવેદનપત્ર વોર્ડ નંબર 4 માં કોંગ્રેસ માં ચૂંટાયેલા ઉમેદવાર શ્રી મુકેશભાઈ દેસાઈ તથા બહેલીમ સમાજના અગ્રણીઓ દ્વારા આપવા માં આવેલ ત્યારબાદ સાહેબ શ્રી બે દિવસ મા બનાવી આપવાનો વિશ્વાસ અપાવેલ પણ આજરોજ સુધી કોઈ પણ પગલા લેવામાં આવેલ નથી આ બાબતે ધ્યાનપૂર્વક ઉકેલ લાવવા આગ્રહ
(આવેદનપત્ર ની કોપી નીચે મુજબ છે)

126
5801 views

Comment