logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

દાંતીવાડા તાલુકાના ભાડલી કોઠા ગામે 2025 નો કન્યા કેળવણી પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો...

દાંતીવાડા તાલુકાના ભાડલી કોઠા પ્રાથમિક શાળા માં આંગણવાડી અને બાલવાટિકા માં નવા વિદ્યાર્થીઓ ને પ્રવેશ આપવામાં આવ્યો હતો ...
આ પ્રવેશોત્સવ માં ગાંધીનગર થી અગ્રિકલચર ડિપાર્ટમેન્ટ ના વાઇસ પ્રેસિડેન્ટ રજનીકાંત .એચ .દંતાનિયા સાહેબ , બનાસ મેડિકલ કોલેજ ના ચેરમેન ને બનાસ ડેરી ના ડિરેક્ટર પી.જે.ચોધરી સાહેબ , દાંતીવાડા સી.ડી.પી.ઓ બેન શ્રી જશીબેન , દાંતીવાડા તાલુકાના ભાજપ પ્રમુખ શ્રી દિનેશભાઈ બોકા, દાંતીવાડા તાલુકાના ભાજપ મહામંત્રી શ્રી મનીશિંહ વાઘેલા , તેમજ આચાર્ય શ્રી ભરતભાઈ ભાડલી કોઠા ને શિક્ષક ગણ કર્જીપુરા પ્રાથમિક શાળા ના શિક્ષકો ને ગ્રામજનો દ્વારા કાર્યક્રમ ને સફળ બનાવવા માં આવ્યો હતો

બાળકો ને શાળા પ્રવેશોત્સવ માં શિક્ષણ ને વધુ વેગ મળે ને બાળકો સારું શિક્ષણ પ્રાપ્ત કરી ને સારી પોસ્ટ માં નોકરી મળે એવા મહાનુભાવો દ્વારા આશીર્વચન પાઠવામાં આવ્યા હતા


અહેવાલ
બનાસકાંઠા
ભાનુ શ્રીમાળી

288
7281 views

Comment