logo

ચોટીલા:SMC કાર્યવાહી ને લઇ ને જિલ્લા પોલીસ વડા દ્વારા 6પોલીસ કર્મી સસ્પેન્ડ

PI આઇ બી વલવી,UPC છગન ગમારા,UPC ભારતભાઈ રણુભાઈ,UPC રવિરજભાઈ ખાચર,UPC હરેશ ખવાડ,APC હિતેશ ગોરધનભાઈ ને સસ્પેન્ડ કરતા પોલીસ બેડા મા ખળભળાટ

35
2184 views