શ્રી માધાપર લોહાણા મહિલા મંડળ દ્વારા ગુરૂ પૂર્ણિમા નિમિત્તે શ્રી જલારામ પાદુકા નું પુજન નું આયોજન કરવામાં આવ્યું હતું
આજે રોજ તાઃ ૧૦ શ્રી માધાપર લોહાણા મહિલા મંડળ દ્વારા ગુરૂ પૂર્ણિમા નિમિત્તે શ્રી જલારામ પાદુકા નું પુજન નું આયોજન શ્રી જલારામ મંદિર માધાપર માં કરવામાં આવ્યું જેમાં લોહાણા મહાજન ના પ્રમુખ મનોજભાઈ ઠક્કર ઉપપ્રમુખ હિતેશભાઈ મજેઠીયા તેમજ હોદેદારો તથા મહિલા મંડળ શ્રી મતી વષાૅબેન જોબનપુત્રા, ભાવનાબેન ઠક્કર, કાજલબેન ઠક્કર, ભુભીબેન ઠક્કર, હનીબેન કોટક, ડોલી બેન ઠક્કર, દિપાબેન ઠક્કર, કાનતાબેન ઠક્કર, ભારતીબેન ઠક્કર, લીનાબેન ઠક્કર, તારામતીબેન પોપટ, વાસંતી બેન ઠક્કર, ભાવિક બેન ભીંડે, સોનલબેન ઠક્કર, કમલબેન ઠક્કર, પુણાબેન ઠક્કર, ભારતીબેન ચોથાણી, તથા મંડળના બહેનો એ બહોડી સંખ્યામાં લાભ લીધો હતો પુજન વિધિ શ્રી મતી પુજાબેન જોશી એ કરાવી હતી