logo

TENPUR BAYD ARVLLI 383325GUJARAT Aima media news

દરેક દૂધ મંડળી એક સાથે પોતાના ઝોન ના ડિરેક્ટર ના ઘરે જઈ માંગણી કરો...

1 શહીદ અશોકભાઈ ને એક કરોડ વળતર ચૂકેવે. ( સાબરડેરી ના ભંડોળ માંથી નહિ પણ ચેરમેન પાસેથી)
2 સાબરડેરી નો20% થી ઓછો નફો મંજૂર નથી.
3. ખોટા કેસો પાછા ખેંચી લો અને ચેરમેન ઉપર મર્ડર નો ગુનો દાખલ કરો.
4. ખોટી ભરતીઓ બંધ કરો.
5. ભષ્ટ્રાચાર ની યોગ્ય સીબીઆઈ તપાસ કરાવો.
6. ઓડિટ રિપોર્ટ દરેક મંડળીમાં મોકલવો.
7. જનરલ સભામાં દરેક પશુપાલક ને જવાનો ઠરાવ કરો.
8. ડિરેક્ટર ની ચુંટણી મેન્દેટ સિસ્ટમ થી નહિ પણ દરેક સભાસદ ના વોટ થી થવી જોઈએ.
ઉપરની માંગણી ના મંજૂર થાય ત્યાં સુધી દૂધ બંધ રહેશે. JAYESH MANGALBHAI Patel

36
1742 views