નડાબેટ ખાતે વિકાસ કાર્યોનું લોકાર્પણ:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે 358.37 કરોડના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત કરશે
બનાસકાંઠા જિલ્લાના નડાબેટ-સુઈગામ ખાતે આવતીકાલે મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કુલ 358.37 કરોડ રૂપિયાના વિકાસલક્ષી કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે.