FTN KUTCH આજરોજ ગૃહમંત્રી હર્ષ સંઘવી કચ્છ પ્રવાસ દરમિયાન જિલ્લાના વિવિધ સામાજિક આગેવાનો અને પાર્ટીના કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી.
પૂર્વ કચ્છની મુલાકાતે આવેલા ગૃહમંત્રી હર્ષ સંઘવી આદિપુર પોલીસે હેડ ક્વાર્ટરમાં અધિકારીઓ પદાધિકારીઓ ને મળ્યા સંઘવી ભારત પાક સરહદ પર આવેલા બાલાસર પોલીસ સ્ટેશન ની કરશે લોકાર્પણ: પૂર્વ કચ્છ ના લોકો સાથે શિણાય ખાતે અને મોરબી ખાતે લોકદરબાર નું આયોજન બાદ
ગૃહમંત્રી હર્ષસંગવીએ કચ્છ પોલીસ દ્વારા બનાવવામાં આવેલી ગૌશાળા નું ઉદઘાટન કર્યું ગોહત્યારાઓ ને પકડનારી પોલીસે હવે ગૌ માતાના પાલનનું કામ હાથ લીધું છે તે બાબતે ગૃહ મંત્રીએ કરી પ્રશંસા પૂર્વ કચ્છ પોલીસ દ્વારા બનાવવામાં આવેલી ગૌશાળામાં હાલ 50 જેટલી રસ્તે રઝળતી મૂકી દેવાયેલી અને બીમારીઓ ગાયો ની સેવા કરવામાં આવે છે