.૨૭.૦૭.૨૦૨૫
પોલીસના કારનામાં જુઓ આટલા મોટા કોબાડ કરે છે પોલીસવાળા હેડ કોસ્ટેબલ તો બીજા મોટા અધિકારીઓ કેટલા કરોડોના મોટા મોટા કુંભાર કરે છે,
પોલીસના કારનામા આવા તો અનેક હોઈ શકે ?
વડોદરામાં 1.77 કરોડો દારૂ કેસમાં પોલીસ કોન્સ્ટેબલ સજન આહીર ની ધરપકડ,
15 લાખની લાંચ લેવાનો આરોપ ?