logo

ઈ-ગ્રામ સોસાયટીના શોષણ સામે વિરોધ નોંધાવવા.

આજે તા.૧/૮/૨૫ ના રોજ કાગવડ ધામ મંદિરે રાજકોટ જિલ્લાના તમામ vce ભેગા મળીને આંદોલન કરેલ છે આંદોલન નુ કારણ ઇ ગ્રામ સોસાયટી ના

શોષણ સામે વિરોધ નોંધાવાનો છે જેમાં મુદ્દા ઈ-ગ્રામ સોસાયટી કમિશન સમયસર આપતી નથી.

VCE ઓને તાલુકા/જિલ્લા/ગ્રામ પંચાયત કક્ષાએ હેરાનગતિ થતી હોય સોસાયટી કોઈ કાર્યવાહી કરતી નથી.

પગારની માંગણી પરત્વે સરકારશ્રી સમક્ષ યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી.

છુટા કરેલ VCE ને પરત લેવા.

જેવા અનેક મુદ્દાનું નિરાકરણ સોસાયટી લાવતી નથી માટે ઈ-ગ્રામ સોસાયટીના શોષણ સામે વિરોધ નોંધાવતા

80
1873 views