તોરણા છીપડી રોડ ની હાલત બખડ જંતર
જનતા ને પડતી હાલાકી પ્રજાને ઉલ્લુ બનાવતા નેતાઓ અને સરકારી અધિકારીઓ....
મળતી માહિતી મુજબ તોરણા થી છીપડી જવાનો રસ્તો ખુબજ ભંગાર અને બેસુમાર હાલત માં છે પ્રજા ના જનાયા અનુસાર આ રોડ છેલ્લા 10 વર્ષ કે તેનાથી વધારે ખાખડ ધજ અને ભંગાર હાલત માં છે તેમ છતાં સરકારમાં બેટેલા અધિકારી ઓ અને પ્રજા ના પ્રતિનિધિઈઓના પેટ નું પાણી હાલતુ નથી અવાર નવાર રોડ ને થિહડા મારવામાં આવે છે એટલે કે ખાડા પુરવામાં આવે છે તો આવી કામગીરી ચોમાસા માં થતી હોવાથી ફરીથી ખાડા પડી જય છે જે થી આ મતલબ વગર નું કામ છે
જનતાની માગ છે કે તાકીદે રોડ ની ગ્રાન્ટ મંજુર કરાવી નવો રોડ બનાવામાં આ વે
પણ આ અવાજને શાંભરનાર કોઈ છે ખરું