મધર મહિલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય મહિલા કાવડયાત્રા તેમજ પાર્થેશ્વર શિવપૂજા નું આયોજન કરવામાં આવ્યું હતું જે પ્રસંગે હાજરી આપી.
મધર મહિલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય મહિલા કાવડયાત્રા તેમજ પાર્થેશ્વર શિવપૂજા નું આયોજન કરવામાં આવ્યું હતું જે પ્રસંગે હાજરી આપી. કાવડ યાત્રા માં સુરત ના મેયર દકશેસ માવાની તેમજ કતારગા ધારાસભ્ય વિનોદ મોરડીયા તેમજ વરાછા ના ધારાસભ્ય કુમાૡભાઈ કાનાણી કાવડ લયને જોવા મળીયા હતા કાવડ