રિપોર્ટ _ દિનેશ ગમાર
તારીખ :- 03/08/2025
મળી લાશ કોની છે આ લાશ જાણવા માટે આ સમાચાર જુઓ
ખેડબ્રહ્મા શહેર થી ચીખલા જતા રોડ પર મળી લાશ કોની છે આ લાશ જાણવા માટે આ સમાચાર જુઓ
ખેડબ્રહ્મા શહેર થી ચીખલા જતા રોડ પર મળી લાશ
ખેડબ્રહ્મા પોલીસ પહોંચ ધટના સ્થળ પર
મરણ જનાર ખેડવા ગામ નો વતની હોવાનુ સામે આવ્યુ
પરીવાર જનો ને પોલીસ એ જાણ કરી