logo

આમ આદમી ને બંધારણીય અધિકારો આપવા સરકાર પ્રયાસ કરે!!!!

ભારત દેશ આઝાદ થવાના 78 વર્ષ થયા છે કેમ છતાં આ દેશના સામાન્ય નાગરિકને બંધારણીય અધિકારો મળ્યા નથી ભારતના બંધારણમાં જણાવેલા અધિકારો મળે તે માટે સરકારે પ્રયત્ન કરવા જોઈએ પરંતુ અત્યાર સુધીની સરકારોએ કોઈ સમસ્ત પ્રયત્નો કરેલા નથી દેશની સામાન્ય જનતાને તેના હક અધિકાર પૂરતી જાગૃતિ નથી સામાન્ય નાગરિક હક અધિકાર માટે જાગૃત થાય પોતાનો અધિકાર મેળવે તે માટે જનતાએ થવું પડશે કોઈપણ જન પ્રતિનિધિ જનતાના અધિકાર માટે કરતા નથી જનતાના મૂળભૂત અધિકારો મળે તે માટે સરકાર કોઈપણ પ્રકારનું અભિયાન ચલાવતી નથી લોકો પોતાના અધિકારો વિશે જાગૃતિ કેળવે તમામ પ્રશ્નોનો ઉકેલ તેમ છે રાજકારણી લોકોનો ઉપયોગ મત બેંક માટે કરે છે જ્યાં સુધી જનતા નહીં જાણે શોષણ ચાલુ રહેવાનું જાગૃતિ કેળવી તો જ અધિકારો મળશે અધિકાર મળશે જનતા વિકાસ કરી શકશે

95
2450 views