logo

ઓલપાડ તાલુકા કરમલા ગામનાં સુન્દરમવિલા સોસાયટી નાં રહીશો દ્રારા સિધ્ધનાથ મહાદેવ મંદિર જતાં પદયાત્રી માટે ચાર હજાર જેટલી લસ્સી નાં ગ્લાસ વિતરણ કરાયું અને આ અવિરત સેવા અમો દર શ્રાવણ માસ નાં દર રવિવારે અવિરત ચાલું રાખીશુ એવું જણાવ્યું



ઓલપાડ તાલુકા કરમલા ગામનાં સુન્દરમવિલા સોસાયટી નાં રહીશો દ્રારા સિધ્ધનાથ મહાદેવ મંદિર જતાં પદયાત્રી માટે ચાર હજાર જેટલી લસ્સી નાં ગ્લાસ વિતરણ કરાયું અને આ અવિરત સેવા અમો દર શ્રાવણ માસ નાં દર રવિવારે અવિરત ચાલું રાખીશુ એવું જણાવ્યું.

વીઓ:-શ્રાવણ માસ એટલે ભગવાન ભજન ભક્તિ કરવા નો મહિનો અગિયાર મહિના માં શ્રાવણ માસ ભક્તિ નું અનેરુ મહત્વ હોય છે.અને શિવજી રીજવવા માટે નાં પ્રયત્નો કરતાં હોય છે.ખાસ કરીને શિવાલય માં ભક્તો ની ભારે ભીડ જોવાં મળતી હોય છે.છેલ્લા કેટલાક વર્ષો થી પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ઓલપાડ તાલુકા કરમલા ગામે આવેલ સુન્દરમ વિલા માં રહેતાં મુકેશભાઈ મારવાડી અને તેનાં મિત્રો દ્રારા દર વર્ષે ની જેમ આ વર્ષે એ પણ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે હજારો સંખ્યા માં આવતા કાવર તેમજ પદયાત્રી માટે માટે શ્રાવણ બીજા રવિવારે ભમ ભમ ભોલેનાથ નાદ સાથે ચાર હજાર લસ્સી ગ્લાસ નું વિતરણ કરવામાંઅને આ લસ્સી વિતરણ માતા,બેહનો, દીકરીઓ યુવાનો અને કરમલા ગામ નાં સુંદરમ વિલા રેહતા મુકેશભાઈ મારવડી તેમનાં પરિવારજનો સોસાયટી નાં રહીશો અને કરમલા ગામ નાં સામાજિક તેમજ માજી સરપંચ ધનશ્યામ પટેલ સહિત આગેવાનો આ સેવાકાર્ય જોડાયા હતા અને આ સેવા અવિરત ચાલું રાખવા માટે નો આશાવાદ પ્રગટ કર્યો હતો....

10
725 views