રાજકોટ:ગોંડલ
ગોંડલ તાલુકાના કોલીથડ-અનીડા ભાલોડી માર્ગ પર ઈકોકાર નાલામાં ખાબકી...કોલીથડ રોડ પર ઉમવાડા નજીક ચાલતા નાલાના કામમાં વાહન ચાલકે કાબૂ ગુમાવતા કાર નાલામાં ખાબડી...અજાણ્યા વાહન ચાલકને નાલાનુ ચાલતુ કામ ન દેખાતા કાર નાલામાં ખાબકી...અકસ્માતમાં અજાણ્યા ઈક્કો ચાલકનો ચમત્કારિક બચાવ થયો હોવાની પણ વિગતો...