logo

ગુજરાત રાજ્યના ગ્રામ્ય પોલીસિંગને વધુ અસરકારક અને સુદૃઢ બનાવવા માટે તા. ૧૦/૦૮/૨૦૨૫ના રોજ દરેક પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જને પોતાના વિસ્તારમાં આવેલા તમામ ગામના સરપંચશ્રીઓ સાથે પરિસંવાદ યોજવા સૂચના આપવામાં આવી છે. તમામ સરપંચશ્રીઓને વિનંતી છે કે તેઓ પરિસંવાદમાં સહભાગી થઈ ગુજરાત પોલીસની આ પહેલને સકારાત્મક પ્રતિભાવ આપે...આભાર.

ગુજરાત રાજ્યના ગ્રામ્ય પોલીસિંગને વધુ અસરકારક અને સુદૃઢ બનાવવા માટે તા. ૧૦/૦૮/૨૦૨૫ના રોજ દરેક પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જને પોતાના વિસ્તારમાં આવેલા તમામ ગામના સરપંચશ્રીઓ સાથે પરિસંવાદ યોજવા સૂચના આપવામાં આવી છે.

તમામ સરપંચશ્રીઓને વિનંતી છે કે તેઓ પરિસંવાદમાં સહભાગી થઈ ગુજરાત પોલીસની આ પહેલને સકારાત્મક પ્રતિભાવ આપે...આભાર.

82
1951 views