logo

વલભીપુર અમદાવાદ હાઈવે વલભીપુર નગરપાલિકા વિસ્તારમાં રખડવા પશુઓ

વલભીપુર ભાવનગર અમદાવાદ હાઈવે વલભીપુર નગરપાલિકા વિસ્તાર ની અંદર ખૂબ જ પ્રમાણમાં રેથિયાર પશુઓનો ખૂબ જ પ્રમાણમાં વધારો થઈ ગયો હોય છે હાઈવે ઉપર વાહનમાં અવર નવર વાહન ચાલકો ને મુશ્કેલીમાં મૂકે છે અમે નાના મોટા એકસીડન્ટો જેવો થતી હોય છે તો પણ તંત્ર જાગતું નથી અનેક વખત લોકો રજૂઆત પણ કરી ચૂક્યા છે રખડતા ઢોર માટે સરકારશ્રીમાં પણ કડક સૂચનાઓ પણ મળેલી છે ગુજરાત હાઇકોર્ટ દ્વારા પણ સ્પષ્ટ જણાવવામાં આવેલું છે છતાં તંત્રની આંખો ક્યારેક ખુલશ ???

230
11053 views