logo

સી. સી. આઇ હવે ખરીદી વલ્લભીપુર માર્કેટિંગ યાર્ડમાં કરશે

વલ્લભીપુર તાલુક વિસ્તારમાં વલ્લભીપુર માર્કેટિંગ યાર્ડમાં કપાસ ની ખરીદી

સી. સી. આઇ દ્વારા હવે ખરીદી વલ્લભીપુર માર્કેટિંગ યાર્ડમાં કરશે આપણાં યાર્ડ નો કોડ મળી ગયો છે આ અંગે વલભીપુર માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી નીતિનભાઈ ગુજરાતી તેમજ ઉપસભાપતિ શ્રી મયુરભાઈ ચૌહાણ તેમજ વલભીપુર માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટર શ્રી ખુશીની લાગણી વ્યક્ત કરી છે વલભીપુર તાલુકાની જનતાને વલભીપુર માર્કેટિંગ યાર્ડ ઝડપથી ડેવલપ થાય તે માટે અગાઉની સમયમાં સાંસદ શ્રી નિમુબેન બાંભણિયા તેમજ આપણા ધારાસભ્ય શ્રી શંભુનાથજી ટુંડિયા ને રજૂઆત કરી વલભીપુર માર્કેટિંગ યાર્ડને સારામાં સારી સુવિધા સાથેનું માર્કેટિંગ યાર્ડ ઝડપથી કાર્યરત થાય એ માટે રજૂઆત પણ કરવામાં આવેલ છે આગામી સમયમાં વલભીપુર તાલુકાને સારું માર્કેટિંગ યાર્ડ મળશે

195
5777 views