logo

પોશીના તાલુકા ના સરપંચ શ્રીઓ નું એશોશિયન બનાવવા માં આવ્યું

તારીખ 12 8 2025 ના રોજ કોલંદ મંદિરે પોશીના તાલુકા ના સરપંચશ્રીઓ ની મિટિંગ મળેલ જેમાં પોશીના તાલુકાનું સરપંચશ્રીઓ નું એશોશીયના બનાવવા આવેલ જેમાં એશોશિયન પ્રમુખ તારીખે શ્રીમતી સુગનાબેન બંસીભાઇ માલવાસ ગ્રુપ ગ્રામ પંચાયત ઉપપ્રમુખ તરીકે સોલંકી કિંજલબેન સમુભાઈ પોશીના ગ્રુપ ગ્રામ પંચાયત મંત્રી તરીકે શ્રી ગમાર સુનિલભાઈ મણાભાઈ કોલદ ગ્રુપ ગ્રામ પંચાયત અને સહમંત્રી તરીકે સોલંકી રણજીતભાઇ ગુલાભાઈ ગુણભાખરી ગ્રુપ ગ્રામ પંચાયત ને પોશીના તાલુકાના તમામ સરપંચશ્રીઓ સાથે મળીને સર્વ સંમતિથી વર્ણી કરવા માં આવી હતી......

રિપોર્ટ - દિનેશ ગમાર પોશીના

6
651 views