logo

સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર-૭ (કતારગામ-વેડ) ભાજપ પરીવાર દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર-૭ (કતારગામ-વેડ) ભાજપ પરીવાર દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું. જેમાં કોર્પોરેટર શ્રી જ્યોતિબેન પટેલ,વોર્ડ પ્રમુખ શ્રી પ્રદીપભાઈ મોરી, મારા સાથી મહામંત્રી શ્રી દિનેશભાઇ મોરડીયા તેમજ વોર્ડ ના સક્રિય કાર્યકર્તાઓ તથા રણછોડનગર સોસાયટીના પ્રમુખશ્રી તથા સોસાયટીના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહીને વૃક્ષારોપણ કર્યું. રિપોટર . Haresh . Moradiya .Surar

7
332 views