logo

અમદાવાદ મીડિયાની ટીમ ઘાટલોડિયા પોલીસ સ્ટેશને હાજર થઈ! પરંતુ હવે તારીખ પે તારીખ. પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ કોર્ટની કામગીરીમાં વ્યસ્ત હોવાથી આજે પૂછપરછ નહીં કરી શકે!

અમદાવાદ મીડિયાની ટીમ ઘાટલોડિયા પોલીસ સ્ટેશને હાજર થઈ! પરંતુ હવે તારીખ પે તારીખ.
પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ કોર્ટની કામગીરીમાં વ્યસ્ત હોવાથી આજે પૂછપરછ નહીં કરી શકે!

એટલે અમદાવાદ મીડિયાના પ્રતિનિધિઓને ત્રણ દિવસ બાદ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા.

વધુ સમાચારો અને માહિતી માટે @ahmedabadmedia
ને Follow કરો!

Powered by
Green Energy Partner @saysolar.in
Health Partner @tirthamsurgicalhospital
Garba Partner @raatladi

#ahmedabad #amdavad #Gujarat #Gujarati #news #Gujaratinews #ahmedabadnews #amdavadcity #ahmedabadcity #ahmedabadmedia #india #ghatlodia #police

46
3364 views