logo

બાબા રામદેવ સેવા કેમ્પ ગોધવ ક્લ્લા

બાબા રામદેવ સેવા કેમ્પ ગોધવ કલ્લા ડોંગરીયા રોડ થી ૨૦૦ મીટર સિંગલ પટ્ટી રોડ પર સેવા કેમ્પ આવેલ છે જયારે વર્ષોથી સેવાના કાર્ય માટે તત્પર રહી બધા સમાજના આગેવાનો નો સાથ સહકારથી સેવા કેમ્પ એક મહિનો ચલાવવામાં આવે છે ત્યારે રીડ ન્યૂઝ બ્યુરો ચીફ પી જે ચૌધરી ભક્તોની અને સેવા કરનારા ગુજરાતથી આવેલા શ્રદ્ધાળુઓની આપણી મીડિયા ટીમે મુલાકાત લીધી હતી. જ્યારે સેવા કેમ્પમાં ચા નાસ્તો જમવાની રહેવાની અને નાવા ધોવાની ઉત્તમ સગવડ જોવા મળી હતી સેવાકીય ભક્તોનો અલગ ઉત્સાહ જોવા મળ્યો હતો જ્યારે માળી સમાજ એ કેમ્પની મુલાકાત કરી હતી એવા આગેવાનો હાજર રહી માળી લક્ષ્મણભાઈ માળી સોનાભાઈ માળી સેધાભાઈ માળી માનસિંગભાઈ માળી સવજીભાઇ માળી જયંતીભાઈ અને 11 વર્ષથી સતત કેમ્પની સ્થાપક અને આયોજક એવા માળી કાંતિભાઈ ઢીમા હજરો ભાવિ ભક્તો ની વષો થી સેવા આપી રહ્યા છે
અહેવાલ પી જે ચૌધરી

1
66 views