logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

નવા પોલીસ અધિક્ષક સાબરકાંઠા જિલ્લામાં ગાર્ડ ઓફ ઓનર સાથે સ્વાગત કરવામાં આવેલ....

સાબરકાંઠા જિલ્લામાં-:
આજરોજ સાબરકાંઠા જિલ્લા ખાતે નવનિયુક્ત પોલીસ અધિક્ષક ડૉ.પાર્થરાજસિંહ ગોહિલનું ગાર્ડ ઓફ ઓનર સાથે સ્વાગત કરવામાં આવેલ..

તેમજ જિલ્લા પોલીસ વડા તરીકે વિધિવત ચાર્જ સંભાળવામાં આવેલ.

96
433 views

Comment