logo

રૂપાણી સાહેબ તમે આ હદે ગયા? વડગામમાં જીગ્નેશ મેવાણીનો ઓકસીજન પ્લાન્ટ ના બને તે માટે સરકારે માનવતા

રૂપાણી સાહેબ તમે આ હદે ગયા?  

વડગામમાં જીગ્નેશ મેવાણીનો ઓકસીજન પ્લાન્ટ ના બને તે માટે સરકારે માનવતા નેવે મૂકી

પ્લાન્ટ માટે ફાળો ઉઘરાવી આપનારી સંસ્થાને ટારગેટ કરી એમનું બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાવી દીધું. 

ઓક્સિજન માટે તડપી રહેલા લોકો માટે રાત દિવસ મથી રહેલા ધારાસભ્યને મદદ કરવી એ ગુનો છે?
જેણે રાજ્યસભાની ચૂંટણી વખતે કરોડોની ઓફરને લાત મારી એવા માનનીય જીગ્નેશ મેવાણીને મદદ નહીં કરીએ તો ભ્રષ્ટાચારી નેતાઓને મદદ કરીશું ?

ગુજરાતની જનતાને અપીલ આ મુદ્દે સરકારનો ખુલાસો માંગે. આ સમય રાજકીય કિન્નખોરીનો છે કે લોકોના જીવ બચાવવાનો ?


162
14852 views